Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Earthquack News: આજે સવારે ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં, ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૩.૩ માપવામાં આવી હતી. NCS રિપોર્ટ મુજબ, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો…

















