Anand:તંત્રને ઊંઘમાંથી જગાડવાનો અનોખો પ્રયાસ, ખાડાને હારતોલા, અગરબત્તી કરી શ્રીફળ વધેર્યું
Anand: આણંદ શહેરમાં વરસાદી સિઝનની શરૂઆત સાથે જ રસ્તાઓ પર ખાડાઓ, પાણી ભરાવું અને રોડની ખરાબ સ્થિતિની સમસ્યાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આણંદ મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા પર…















