ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!
ED seized Sahara Group property: લોકોને નાણાંનું રોકાણ કરી મોટું કૌભાંડ આચરનાર સહારા ગ્રુપ સામે EDએ સખત કાર્યવાહી કરી છે. મની લોન્ડરિંગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સહારા ગૃપની 1,500 કરોડ…
















