બનાસકાંઠાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં ગાબડું, આખી બોડીએ આપ્યું રાજીનામું
બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણી યોજાઈ તે પહેલા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપી દીધું છે. માઈનોરીટી સેલના મહિલા ઉપ પ્રમુખે પાલિકા કોર્પોરેટર અબરાર…