રાષ્ટ્રીય રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવરલિફ્ટરનું અવસાન; જીમમાં પ્રેક્ટિસ દરમિયાન અકસ્માત
  • February 19, 2025

રાષ્ટ્રીય રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવરલિફ્ટરનું અવસાન; જીમમાં પ્રેક્ટિસ દરમિયાન અકસ્માત રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક અકસ્માત થયો છે. રાષ્ટ્રીય ખેલાડી યશ્તિકા આચાર્યનું જીમમાં પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ કરતી વખતે દર્દનાક મોત…

Continue reading
મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક
  • February 19, 2025

મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા યોગ્ય સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)એ સંગમના પાણી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ મુજબ કુંભમાં ન્હાવા જતાં…

Continue reading
અદાણીની મુશ્કેલીમાં વધારો; અમેરિકન કોર્ટેમાં ગૌતમ-સાગર અદાણી વિરૂદ્ધ દાખલ થઇ અરજી
  • February 19, 2025

અદાણીની મુશ્કેલીમાં થશે વધારો; અમેરિકન કોર્ટેમાં ગૌતમ-સાગર અદાણી વિરૂદ્ધ દાખલ થઇ અરજી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ કથિત લાંચ કેસમાં એક નવો ખુલાસો થયો છે.…

Continue reading
પાકિસ્તાનમાં 7 પંજાબીઓને ગોળી મારી વીધી નાખ્યા, ઓળખ પૂછ્યા બાદ કેમ કરી હત્યા?
  • February 19, 2025

પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. ગત રવિવારે બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 પંજાબીઓને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ…

Continue reading
2032 ડિસેમ્બર: મુંબઈ, કોલકત્તા જેવા શહેરો નેસ્તોનાબૂદ થાય તેવી શક્યતા વધી
  • February 19, 2025

2032 ડિસેમ્બર  મુંબઈ, કોલકત્તા જેવા શહેરો નેસ્તોનાબૂદ થાય તેવી શક્યતા વધી અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો 2024 Y24 નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે. આવો…

Continue reading
Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!
  • February 19, 2025

Gutkha Ban: ઝારખંડમાં ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના બજારોમાં કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન…

Continue reading
આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ
  • February 19, 2025

આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ સરકારી ડેટા અનુસાર, પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં જીંદના સેક્ટર…

Continue reading
મુખ્ય ચૂંટણી કમિશનર અંગે રાહુલ ગાંધીના વાંધા પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
  • February 19, 2025

મુખ્ય ચૂંટણી કમિશનર અંગે રાહુલ ગાંધીના વાંધા પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું? મુખ્ય ચૂંટણી પંચ (સીઈસી) જ્ઞાનેશ કુમારની નિયુક્ત પર લોકસભામા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આપત્તિ પર જમ્મુ કાશ્મીરના…

Continue reading
ફ્રિ વિજળી 100 યૂનિટથી વધારીને 150 યૂનિટ; ફ્રિ સોલાર.. રાજસ્થાન બજેટમાં મોટી જાહેરાતો
  • February 19, 2025

ફ્રિ વિજળી 100 યૂનિટથી વધારીને 150 યૂનિટ; ફ્રિ સોલાર.. રાજસ્થાન બજેટમાં મોટી જાહેરાતો રાજસ્થાનના નાણામંત્રી દિયા કુમારી વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં પીવાના પાણી, સૌર ઊર્જા, વીજળી,…

Continue reading
Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 16 વર્ષની વયે કિલ્લો જીત્યો, શિવાજી પર સુરતને લૂંટનો આરોપ!
  • February 19, 2025

Chhatrapati Shivaji Maharaj Jayanti 2025: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ 2025: મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના સૌથી બહાદુર અને કુશળ યોદ્ધાઓમાંના એક છે, જેમની બહાદુરીની ગાથા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ…

Continue reading

You Missed

Delhi SIR: SIR પહેલાં દિલ્હીની મતદાર યાદીમાં 11 લાખથી વધુ ઘટાડો, 68 બેઠકો પર જીતના માર્જિન કરતાં વધુ નામ દૂર
Gujarat AAP Drought Protest: ખેડૂતોના સુકાયેલા પાક સાથે વિધાનસભા પહોંચ્યા AAP નેતા, સરકાર સામે લગાવ્યા ઉગ્ર નારા
વંદે માતરમના સન્માનમાં ઊભા રહેવામાં વાંધો કેમ? Imran Khedawala ને સવાલ, અભિવ્યક્તિની આઝાદી પસંદગીની કેમ?
Gujarat Congress Protest: ગુજરાતમાં જન આક્રોશ ધરણા, મોંઘવારીથી લઈને દુષ્કાળ સુધીના મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
Iran US War: ઈરાન-અમેરિકા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ, 5 તેલ ટેન્કર પર હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર
Akriti Chaudhary NSA Case: NSAના દુરુપયોગ પર અલાહાબાદ હાઈકોર્ટનો કડક નિર્ણય, અધિકારીઓના પગારમાંથી ₹5 લાખ વસૂલવાનો આદેશ