Donald Trump: વિશ્વના સૌથી મોટા ‘સેક્સકાંડ’માં ભારતના ક્યા કયા નેતાઓએ મોઢા કાળા કર્યા? વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે શુ કહ્યું? જુઓ વિડીયો
  • December 17, 2025

Donald Trump: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘એપસ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ પર હસ્તાક્ષર કર્યા બાદ હવે વિશ્વના સૌથી મોટા સેક્સ કૌભાંડના પાનાં ખુલવા જઈ રહયા છે. જેફરી એપ્સટિન નામનો એક અમેરિકન…

Continue reading
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!
  • December 15, 2025

BJP Government: બિહાર ચૂંટણી પહેલા ઉતાવળમાં મહિલાઓને બદલે પુરુષોના ખાતામાં જતા રહેલા ₹10,000 હવે નીતિશ સરકાર પરત માંગી રહી છે,રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મુખ્યમંત્રી…

Continue reading
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?
  • December 14, 2025

MNREGA: દેશમાં ગ્રામીણ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ યોજનાઓ પૈકીની એક મનરેગા યોજનાનું નામ બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યુ છે. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવાર, 12…

Continue reading
Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
  • December 12, 2025

Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…

Continue reading
Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો
  • December 11, 2025

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર…

Continue reading
PM Modi: વંદે માતરમ્ ગીત ઉપર PM મોદીની સંસદમાં 10 કલાક ચર્ચા કેમ? અશોક વાનખાડેએ શું કહ્યું?જુઓ વિડીયો
  • December 10, 2025

PM Modi: સંસદમાં વંદે માતરમ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા વિચારોમાં કેટલી સત્યતા? બંગાળમાં ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓ કયા સ્તરનું રાજકારણ કરી રહ્યા છે.આ વિષય પર અશોક…

Continue reading
Vande Mataram controversy: PM મોદીએ કલાકો સુધી ‘વંદે માતરમ’ ઉપર ચર્ચા કરી! જાણો આ મામલે વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શું કહ્યુ?
  • December 9, 2025

Vande Mataram controversy: લોકસભામાં વંદે માતરમ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત ચર્ચા છેડી દેતાં ભારે હોબાળો મચ્યો છે અને તેઓના મતે છેલ્લી સદીમાં વંદે માતરમ ગીત સાથે અન્યાય થયો…

Continue reading
Indigo Crices: અત્યારેજ કેમ?જાણો આખો મામલો
  • December 8, 2025

Indigo Crices:દેશભરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં કટોકટી સર્જાતા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ઠપ્પ થઇ ગઈ અને અસંખ્ય કામો અટવાઈ પડ્યા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હવે કેટલાક સવાલો ઉઠ્યા…

Continue reading
Indigo Airline: ઇન્ડિગો એરલાઇન્સ કટોકટી વચ્ચે સરકારને માત્ર દુઃખ છે ! જુઓ વિડીયો
  • December 6, 2025

Indigo Airline: છેલ્લા કેટલાક દિવસોમાં,ઇન્ડિગો એરલાઇન્સે દેશભરમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ છે.આજે શનિવારે પણ સતત પાંચમા દિવસે પણ કોઈ સુધારો જોવા મળ્યો…

Continue reading
Gopal Italia: જામનગરમાં જાડેજાનું ‘જોડું’ ચર્ચામાં! ઇટાલીયાને ‘જોડું’ સાત વર્ષ પછી કેમ માર્યું? રાજકીય ઘટનાઓ ઉપર ખાસ છણાવટ,જુઓ વિડીયો
  • December 6, 2025

Gopal Italia: રાજ્યમાં હમણાં બની રહેલી કેટલીક ઘટનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાને પર બૂટ ફેંકવાની ઘટના હોય કે અમદાવાદ એરપોર્ટ પર સરકારની મહેરબાનીથી સર્જાયેલી અફરા તફરી હોય…

Continue reading

You Missed

ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી   ACBની જાળમાં ફસાયા!
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ
Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!
Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો