Gujarat Budget 2025-26: નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 3,70,250 કરોડનું બજેટ રજૂ
Gujarat Budget 2025-26: હાલ ગુજરાતમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના નાણામંત્રી બજેટ લઈ વિધાસભા ગૃહમાં પહોંચ્યા છે. હવે બજેટ શરુ થઈ ગયું છે. નાણામંત્રી કનુ દેસાઈએ 3,70,250…