રાજસ્થાનની ભાજપ સરકારનો શિક્ષણ પર વાર; 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા
ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે