Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ
Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટની સિયાંગ અપર બહુહેતુક પરિયોજના (SUMP)ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો છતાં સ્થાનિક લોકોનો વિરોધ ઓછો થયો નથી. ગામ, જિલ્લા અને રાજ્ય…







