UP: હોટલમાંથી 12થી વધુ યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, હોટલ સીલ, જુઓ પછી શું થયું?
UP: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક હોટલ સામે વહીવટીતંત્રે કાર્યવાહી કરી છે. શનિવારે એસડીએમ ડૉ. પૂર્વા શર્મા સહિત એક ટીમ તપાસ માટે નાનૌતા વિસ્તારમાં આવેલી એક હોટલ પહોંચી ગઈ હતી. તંત્ર…