Surat: હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની 13 મહિલા સહિત 22 લોકોની અટકાયત
Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ રેડ દરમિયાન 13 વિદેશી મહિલાઓ સહિત કુલ 22 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે…








