ટ્રમ્પ 2028માં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે?, જાણો કેટલું છે કઠિન! | Donald Trump
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર સ્ટીવ બેનને ગુરુવારે દાવો કર્યો હતો કે ટ્રમ્પના કેટલાક મુખ્ય સહાયકો તેમના ત્રીજા કાર્યકાળ અંગે ગંભીર છે અને તેના માટે યોજના બનાવવામાં…








