BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?
ગુજરાત ભાજપ(BJP)માં આંતરિક ડખ્ખા વધી રહયા છે અને અસંતોષ-જૂથવાદ અત્યંત વધી ગયો છે તાજેતરમાં નગરપાલિકાથી લઈ APMCમાં ભાજપ વિરુદ્ધ ભાજપ જોવા મળ્યું છે અને વિપક્ષતો દૂરની વાત થઈ ગઈ છે…






