Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો
Reservation Protest India: આરક્ષણ નીતિના વિરોધમાં ચલાવવામાં આવતું ‘આરક્ષણ હટાવો આંદોલન’ શુક્રવારે દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. આ અભિયાન સાથે જોડાયેલા 300થી વધુ લોકો એકત્ર થયા અને જાતિ આધારિત…







