Hong Kong airport plane crash: હોંગકોંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન વિમાન દરિયામાં પડી ગયું, 2 લોકોના મોત
Hong Kong airport plane crash: સોમવારે વહેલી સવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક કાર્ગો વિમાન રનવે પરથી લપસી ગયું અને સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં બે લોકોના મોત…








