UP Politics: ‘મુખ્યમંત્રી યોગી ઘૂસણખોર’, અખિલેશ યાદવે આવું કેમ કહેવું પડ્યું?, જાણો
UP Politics: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો છે અને તેમની તુલના “ઘુસણખોર” સાથે કરી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું, “અમારી પાસે ઉત્તર…













