Trump Hikes H-1B Visa Fee: ટ્રમ્પ જેવો દોસ્ત હોય તો દુશ્મનની શું જરુર?
Trump Hikes H-1B Visa Fee: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.જેમાં H-1B વિઝા અરજીઓ માટે $100,000 (લગભગ ₹88 લાખ)ની નવી વાર્ષિક…








