RAJKOT: આંગણવાડીમાં ભણતાં બાળકને આચાર્યએ માર માર્યો, રુમ ખાલી કરવા આચાર્ય દબાણ કરતાં હોવાનો આક્ષેપ
Rajkot Anganwadi-School Controversy: રાજકોટની વધુ એક સ્કૂલ આવી વિવાદમાં આવી છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા બાળકને સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. રાજકોટની…