અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન
Ankleshwar, GIDC Fire: એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર GIDCમાં ફરીએકવાર આગ લાગવાની ઘટના ઘટી છે. અહીં કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાં કરોડોનું નુકસાન થયું છે. GLINDIA કેમિકલ કંપનીમાં ગઈકાલે બપોરે…