Aravalli: ‘ચૈતર જેવા ચૈતરને જેલમાં પુરાવી દેતો હોય તો તારી શું હેસિયત’, ધારાસભ્ય પી.સી. બરંડાએ અરજદારોને ધમકાવતા…
Aravalli MLA Treat: ભાજપના રાજમાં સતત દાદાગીરી વધી ગઈ છે. ભાજપના ઓથા હેઠળ કર્મચારીઓ અને ધારાસભ્યો, કાર્યકરો દાદાગીરી કરતાં હોય છે. આવી જ ઘટના અરવલ્લી જીલ્લામાં બની છે. જીલ્લા પ્રયોજના…

















