મોડાસાના ડોક્ટરકંપા ગામના ખેડૂતોનો સોલાર પ્લાન્ટનો કેમ કરી રહ્યાં છે વિરોધ?
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખાનગી સોલાર કંપનીના વીજ પ્લાન્ટ સામે આસપાસના ખેડૂતો અને રહીશો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ પાછળ ખેડૂતોએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. મોડાસાના ડોક્ટરકંપામાં મહેન્દ્રા…








