વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime
Valsad Crime: ઘણીવાર આરોપીઓ પોતાની કરતૂતો છૂપાવવા અનેક પેંતરા અપનાવતાં હોય છે. જો કે આવા આરોપીઓનો કોઈને કોઈ દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે. તેવી જ એક ઘટના વલસાડમાંથી બહાર…