Trump China Tariffs: ટ્રમ્પે ચીન ઉપર 100 ટકા ટેરીફ લાદતા જાપાનથી હોંગકોંગ સુધી એશિયન બજારો તૂટયા!મચ્યો હાહાકાર
Trump China Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની માલ પર 100% ટેરિફ લાદવાની જાહેરાત અને ત્યારબાદ ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા વળતો પ્રહાર કરવાથી બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે. આ…








