Northeast India News: મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બ વિસ્ફોટથી લઈને મેઘાલયમાં યુરેનિયમ ખનન વિરોધ સુધી, પૂર્વોત્તરમાં 4 મોટા મુદ્દે ગરમાયું રાજકારણ
Northeast India News: મણિપુરના ઈમ્ફાલ વેસ્ટ જિલ્લામાં શુક્રવારે, 28 ઓગસ્ટની વહેલી સવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય સપમ રંજન સિંહના ઘરના પરિસરમાં અજાણ્યા લોકોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. પોલીસના…







