Indore:આંગણવાડી કેન્દ્રને બનાવ્યો ડ્રગ્સનો અડ્ડો, પત્રકારે રોકતા ગુંડાઓએ કર્યો હુમલો
Indore:ઇન્દોરમાં પત્રકાર સાગર ચોકસી રાત્રે 1 વાગ્યે પોતાનું કામ પૂરું કરીને વિજય નગરથી આદર્શ બિજાસન નગર સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેના ઘરની નજીક એક આંગણવાડી કેન્દ્ર છે. ત્યાં…