Loan Write Off: મોદી સરકારે ઉદ્યોગપતિઓ માટે ₹ 6.5 લાખ કરોડ જતા કરી દીધા!ખેડૂતોને ઠેંગો!! મોદી સરકાર ચર્ચા કરતા કેમ ધ્રૂજે છે?
Loan Write Off: ગરીબ અને મધ્યમ વર્ગ લોનનો હપ્તો ભરવાનું ચુકી જાયતો તેનું જીવવું હરામ થઈ જાય છે પણ જો ઉદ્યોગકારો કરોડોનું કરી નાખે તો પણ તેને કોઈ ફેર પડતો નથી હાલમાં…







