Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
મહેશ ઓડ Journalist attacked in Wankaner: મોરબી જિલ્લાના વાંકાનેરમાં સિનિયર પત્રકાર પર હુમલો થતો ખળભળાટ મચી ગયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય જીતુ કાંતિલાલ સોમાણી અને તેમના મળતિયાઓ મળીને સિનિયર પત્રકાર…








