Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: 19 એપ્રિલ 2023માં અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા માર્ગના પોપડા ઉખડવા લાગ્યા હતા. હલકી ગુણવત્તાવાળું સામગ્રી વાપર્યું હતું. બગોદરાથી ભમાસરા સુધી સદભાવના અને વરૂણને કામ આપેલું…





