Nitish Setu Controversy: બિહારમાં નીતીશ સેતુના ઉદ્ઘાટન બાદ રાજકીય ઘમાસાણ, RJD કાર્યકરોએ ફાડ્યાં PM મોદી અને નીતીશના પોસ્ટર
Nitish Setu Controversy: બિહારના વૈશાલી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નીતીશ સેતુના ઉદ્ઘાટનના બીજા જ દિવસે પુલ પર રાજકીય વિવાદ ઊભો થયો છે. ઉદ્ઘાટનના થોડા કલાકો બાદ રાષ્ટ્રીય જનતા દળ…







