Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, અફેર હતુ?, પિતા જાણી ગયા હતા આ વાત
Father kills daughter in Gurugram: 10 જુલાઈએ રાધિકા યાદવની માતા મંજુનો જન્મદિવસ હતો. એ જ રાધિકા જેણે રાજ્ય સ્તરની ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતીને પિતા દીપક યાદવને ગૌરવ અપાવ્યું હતું. પણ…