Politics News: પૂર્વ નાયબ CMનું વિવાદાસ્પદ નિવેદન:”બધાને ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને નેતા બની જવું છે અને ગોરખધંધા પણ કરવા છે!”
Politics News: રાજ્યમાં ભાજપના પીઢ રાજકારણી નીતિન પટેલ છેલ્લા કેટલાક વખતથી જાહેરમાં ચાબખા મારી રહયા છે જેની બધા મજા પણ લઈ રહયા છે અગાઉ ધર્માંતરણ મુદે તેઓએ નિવેદન આપતા તે ચર્ચાસ્પદ…








