Vadodara: રાત્રે ચાદર ઓઢીને ભાજપ નેતા મહિલા સાથે એકાંત માણવા ગયા, ગામ લોકોએ ચોર સમજી પકડી લીધા, પછી થઈ જોવા જેવી
Vadodara: વડોદરાના પાદરા તાલુકાના સાધી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સફેદ વસ્ત્રોના શોખીન અને સ્વચ્છ છબી ધરાવતા પાદરા APMCના ચેરમેન ભાસ્કર પટેલનું અસલી ચરિત્ર રાતના અંધારામાં ખુલ્લું…