Narmada: ભાજપનો નેતા જ નિકળ્યો બુટલેગર, દારુના જથ્થા સાથે પોલીસે ઝડપ્યો
Narmada: ભાજપના નેતાઓ અત્યારે કોઈને કોઈ રીતે ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાડવામાં પણ ભાજપના નેતા જ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભરુચ પોલીસે…









