Vadodara Bridge Collapsed: રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ઉભી કરી દીધી, કલેકટરે આપ્યો આ જવાબ
Vadodara Bridge Collapsed: વડોદરામાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત બાદ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ…










