Mehsana: બસે રિક્ષાને ઢસડી, વૃધ્ધા કચડાઈ, હોસ્પિટલમાં દાખલ
Mehsana: મહેસાણાના ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક રિક્ષાને બસે અડફેટે લેતાં બાજુમાં ઉભેલી 65 વર્ષિય વધ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસે ઢસડતાં રિક્ષા વીજપોલ વચ્ચે ભીચેડાઈ…