BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરાશે
ગુજરાતભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપી BZ પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ કરાઇ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી…