Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
Bhavnagar: ગુજરાતમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેની સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. આ કડાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘવદરડા ગામમાં મોડીરાત્રે ત્રણ સિંહોની શેરીઓમાં લટાર મારતી દેખાય તેવી ભયાનક ઘટના…

















