Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Vadodara Accident News: વડોદરમાં દિવાળીના તહેવારોમાં એક કરુણ ઘટના બની છે. એક્ટિવા લઈને દિવાળીની રોશની જોવા ગયેલા એક યુવકને અકોટા બ્રિજ પાસે અકસ્માત નડ્યો છે. ટ્રકની આગળ ઘૂસી જતાં એક્ટિવાચાલક…











