આજે ગુજરાત સહિતના રાજ્યોમાં સિવિલ ડિફેન્સની “Operation Shield” મોકડ્રિલ
Operation Shield Mock Drill: 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓ માર્યા ગયા હતા, જેના કારણે ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.…








