જામનગરના પ્રખ્યાત હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન
ગુજરાત સહિત દેશ-વિદેશમાં લોકોને હસાવતાં હાસ્યકલાકરે દુનિયાને અલવિદા કરી દીધી છે. જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. લોકોને પેટ પકડીને હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં…








