Rajkot: ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ! ગુજરાતમાં આફ્રિકનોનું ‘ઝીંગાલાલા’બંધ કરાવશો?
Rajkot: રાજકોટના રતનપર ગામે મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા દેહવ્યાપાર, નશાખોરી અને અનૈતિક પ્રવૃત્તિઓનો આરોપ લગાવતા ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ…









