Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’
Congress Samvidhan Raksha March: મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને Special Intensive Revision (SIR) દરમિયાન મોટી સંખ્યામાં મતદારોનાં નામ દૂર થવાના મુદ્દે 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાવાના…







