Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ
-દિલીપ પટેલ Surat Public Place Birthday Celebrate: ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ…









