Wintrack Company in India : ભારતમાં ‘ભ્રષ્ટાચાર’ ભાળી ગયેલી વિનટ્રેક કંપનીએ ‘ઉચાળા’ ભરવાની કરેલી જાહેરાતથી કેન્દ્ર સરકારનું વઘ્યુ ટેન્શન!જાણો કેમ?
Wintrack Company in India : PM મોદીના સ્લોગન “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!”ની પોલ ખોલવા કંપની કટિબદ્ધ કહ્યુ’ભારતમાં ધંધો કરવો મુશ્કેલ!ભારતમાં ધંધો કરવો હોયતો અધિકારીઓ લાંચ આપવી પડે તે…








