કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress
CR Patil and Congress: કોંગ્રેસને ફરી બેઠી કરવા અમદાવાદમાં બે દિવસ અધિવેશન યોજાયું હતુ. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દેશભરમાંથી આવ્યા હતા. 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનમાં કોંગ્રેસ પ્રત્યે લોકોમાં…