Ahmedabad:’ વધું પૈસા ન આપ્યા તો તમારે ત્યાં GSTની રેડ પડાવી દઈશ’ દિવ્ય ભાસ્કરના પત્રકારે જ્વેલર પાસેથી લાંખોની લાંચ માંગી
અહેવાલ: દિલીપ પટેલ Ahmedabad: આમ તો મીડિયાએ લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે પરંતુ કેટલાક પત્રકારોએ તેને ખંડણી ઉઘરાવવાનું શસ્ત્ર બનાવી દીધું છે. તાતેજતરમા ગુજરાતના જાણીતા મીડિયા હાઉસના પત્રકાર લાંચ લેતા…













