UP: બીજી પત્નીએ પતિને બેભાન કરી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ, હચમચાવી નાખતો કિસ્સો!
UP: ઉત્તર પ્રદેશના અમેઠીથી એક હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે. જ્યાં બીજી પત્નીએ છરી વડે પતિના ગુપ્તાંગને કાપી નાખ્યો. તેણે શરીરના અન્ય ભાગો પર પણ જીવલેણ હુમલો…