Delhi: દિલ્હી એરપોર્ટ ઉપર સાયબર એટેક! વિમાનના GPS સિગ્નલમાં મળી રહયા છે ‘ફેક એલર્ટ’, DGCAએ આપી ચેતવણી!
Delhi: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ શિડયુલ ખોરવાઈ ગઈ છે પરિણામે અસંખ્ય મુસાફરો અટવાઈ જતાં ભારે અસુવિધા સર્જાઈ છે.…







