Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ
Defamation Case: દિલ્હી હાઈકોર્ટે આજે બુધવારે અભિનેતા શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ…









