New Delhi: ISISના બે આતંકવાદી ઝડપાયા, 8 શંકાસ્પદોની અટકાયત
New Delhi: દિલ્હી પોલીસને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ એટીએસ અને રાંચી પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ…









